વાહન ક્યાં મૂકવું?: અમદાવાદમાં AMCએ બગીચાઓ બહાર પાર્કિંગની સુવિધા જ નથી આપી, લોકો ફૂટપાથ-રોડ પર વાહન પાર્ક કરવા મજબૂર
અમદાવાદ2 કલાક પહેલાલેખક: અનિરુદ્ધસિંહ મકવાણા પાર્કિગના અભાવે લોકો રોડ પર વાહન પાર્ક કરે તો ટ્રાફિક પોલીસ ટૉ કરી જાય છેફૂટપાથ પર વાહન પાર્ક કરતા પોલીસ...