છેડતીનો બનાવ: અમદાવાદમાં ભાઈના મિત્રએ ઘરમાં ઘુસી પરિણીતાની છેડતી કરી, ‘તું મને બહુ ગમે છે’ કહીને બાથમાં ભીડી લીધી
અમદાવાદ2 કલાક પહેલા કૉપી લિંક પ્રતિકાત્મક તસવીર યુવકે સંબંધ ન રાખવા પર પરિણીતાના પતિ અને ભાઈને મારી નાખવાની ધમકી આપી શહેરમાં છેડતીની એક શર્મસાર કરતી...