ઈકોનોમી ઉત્તર ગુજરાત ઓન રેકૉર્ડ વીથ SSR ગુજરાત જાણવા જેવું જીવનશૈલી ટેકનોલોજી દક્ષિણ ગુજરાત ધ ક્વેસ્ટ ધર્મ ભારત મધ્ય ગુજરાત મનોરંજન રમત ગમત વિચારબેંક વિડિઓ વિશ્વ શિક્ષણ સૌરાષ્ટ્ર – કચ્છ

કાર્યવાહી: નવસારી જિલ્લામાં જાહેરમાં ચપ્પુ લઇને ફરતા બે યુવાનની અટક

નવસારી4 કલાક પહેલા

કૉપી લિંકકલેક્ટર દ્વારા હથિયાર બંધીનું જાહેરનામુંઅસામાજિક તત્વો સામે પગલા લેવાશે

નવસારી જિલ્લામાં કલેકટર દ્વારા હથિયારબંધીનો અમલ કરવા માટે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. જેમાં પોલીસે રાત્રિના સમયે રખડતા લોકો સામે તપાસ કરવાની કાર્યવહી હાથ ધરી હતી. જેમાં નવસારી અને ગણદેવીમા બે યુવાનને ચપ્પુ જેવા હથિયાર સાથે ઝડપીને તેમની હથિયારબંધીના જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી હાથ ધરી હતી.

નવસારી ગ્રામ્ય પોલીસ મથકમાંથી મળતી માહિતી મુજબ એએસઆઈ કિશોરભાઈ ગુલાબભાઈ ગણેશ સિસોદ્રામાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે રાજુભાઇ ભીખુ હળપતિ (ઉ.વ. 50) ચપ્પુ પોતાની સાથે રાખ્યું હોય તેનો યોગ્ય જવાબ નહીં આપતા પોલીસે હથિયારબંધીના જાહેરનામાના ભંગ બદલ અટક કરી હતી.

બીજી ઘટનામાં અમલસાડના ઝડાંચોકમાં રાત્રિના સમયે ઇમરાન શેખ (રહે. તાઈવાડ, ગણદેવી)ની તપાસ કરતા એક ફૂટ લાંબુ ચપ્પુ મળી આવતા તેની પણ જાહેરનામા ભંગ હેઠળ અટક કરી હતી. બન્ને ઘટનાની તપાસ જે તે સ્થાનિક પોલીસ મથક કરી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે…

Related posts

દુર્ઘટના: નવસારીના રામજી ખત્રી વિસ્તારમાં બે ઘરમાં આગ

cradmin

કોરોના સુરત LIVE: કોરોનાની ત્રીજી લહેર કાબૂમાં, રિકવરી રેટ વધીને 98 ટકાને પાર, એક્ટિવ કેસ 200 નીચે

cradmin

પ્રજાના પૈસા પાણીમાં ગયા: વડોદરામાં બ્યુટીફિકેશનના નામે 14 કરોડનો ખર્ચ કર્યા પછી પણ છાણી તળાવની હાલત દયનીય, સ્થાનિકોમાં રોષ

cradmin

Leave a Comment